<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ડોકટરોની સલામતી માટે કમીટી રચાશે : કમીટી પગલા સુચવશે : આરોગ્‍ય મંત્રાલયની જાહેરાત : હડતાલ પર ઉતરેલા ડોકટરોને કામે ચડી જવા અનુરોધઃ હેલ્‍થકેર સાથે સંકળાયેલા તમામ લોકોની સુરક્ષા માટે સરકાર ચિંતીત છે

(2:50 PM IST)