<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી. મુલાકાત દરમ્યાન બન્ને મહાનુભાવો એ અનેક વિષયો પર ચર્ચા - વિચારણા કરી હતી.

(6:24 PM IST)