News of Saturday, 17th August 2024
રાજ્યપાલનો નિર્ણય ગેરબંધારણીય :ગેરકાયદેસર મંજૂરીને કોર્ટમાં પડકારીશું: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે મારી સામે કોઈ કેસ નથી : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે મારી સામે કોઈ કેસ નથી. રાજ્યપાલનો નિર્ણય ગેરબંધારણીય છે. અમે આ ગેરકાયદેસર મંજૂરીને કોર્ટમાં પડકારીશું. મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી તે જ દિવસે મને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. રાજ્યપાલના આ પગલાની પહેલેથી જ અપેક્ષા હતી.

(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
