News of Sunday, 18th August 2024
રશિયામાં ૭.૨નો મહાભૂકંપ આવ્યો: જ્વાળામુખી ફાટ્યો: કિલોમીટરો દૂરથી રાખ ઉડતી જોઈ શકાય છે:રશિયામાં પૂર્વ કિનારે ૭.૨ ની તીવ્રતાના મહા ભયંકર ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. કામચટકા વિસ્તારમાં આ ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળેલ અને તેની રાખ ૮ કીમી દૂરથી પણ ઉડતી જોઈ શકાય છે. આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો ન હોવાનું રશિયાના ઇમર્જન્સી મંત્રાલય જાહેર કર્યું છે. જમીનમાં ૫૧ કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપ આવેલ.

(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
