News of Sunday, 18th August 2024
જોધપુરમાં ગુંડાગીરીના વરવા દ્રશ્યો બહાર આવ્યા:રાજસ્થાનના જોધપુરમાં બદમાશો બેકાબુ બનેલા જોવા મળે છે, ડ્રાય-ડે હોવાથી દુકાનદારે શરાબ નહીં આપતા આ માથાભારે શખ્શે દુકાનદાર ઉપર વારંવાર રિવોલ્વર તાંકી હતી. એક તરફ ૧૫ ઓગસ્ટની ઉજવણી ચાલતી હતી તો બીજી તરફ ગુંડાગીરીના વરવા દ્રશ્યો બહાર આવેલ. રાબેતા મુજબ પોલીસ કામે લાગી છે.

(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
