News of Sunday, 18th August 2024
યુક્રેનના ડ્રોનનો રશિયાના ઓઇલ ડેપો ઉપર હુમલો: ઓઇલ ડેપો ભડકે બળે છે:યુક્રેનિયન ડ્રોન્સે આજે વહેલી સવારે સફળતાપૂર્વક હુમલો કર્યાના પગલે રશિયાના રોસ્ટોવ ઓબ્લાસ્ટમાં ભયાનક આગમાં સળગી રહેલા ઓઇલ ડેપોમાંથી મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા ડઝનેક કિલોમીટર દૂરથી દેખાય છે. રશિયન ફાયર ક્રૂ આગને કાબૂમાં લેવા માટે ભારે જહમત ઉઠાવી રહ્યા છે.

(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
