News of Sunday, 18th August 2024
રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને કરાશે ફરજ મોકૂફ:લાંચ કેસમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને ગમે તે સમયે ફરજ મોકૂફ કરાશે, હાલ અનિલ મારુ જેલ હવાલે છે. રાજકોટમાં નિંમણૂકના 43 દિવસોમાં જ રૂ.1.80 લાખ લેતા ઝડપાયેલ.

(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
