<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

જમ્મુ કાશ્મીરમાં નવી સરકારનું પ્રથમ કામ બંધારણના આર્ટીકલ ૩૭૦ નાબુદી વિરોધી ઠરાવ પસાર કરવાનો રહેશે: ઓમર અબ્દુલ્લા:જમ્મુ અને કાશ્મીરમાં નવી ચૂંટાયેલ સરકારની પ્રથમ દિવસની કાર્યવાહી વિધાનસભામાં આર્ટિકલ ૩૭૦ નાબુદી વિરુદ્ધનો ઠરાવ પસાર કરવાનો રહેશે તેમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું છે.:તેમણે કહ્યું કે અમે દુનિયાને જણાવશું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જે કાંઈ બન્યું તેની સાથે કાશ્મીરના લોકો સહમત નથી. :અમારી સાથે જે કાંઈ ખોટું કરવામાં આવ્યું છે તે દૂર કરશું તેમ પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે.

(2:31 PM IST)