News of Sunday, 18th August 2024
પાકિસ્તાનના લશ્કરી દળો ઉપર હુમલો: બે સૈનિકોના મૃત્યુ, ત્રણને ઇજા:પાકિસ્તાનમાં દલ ખાન ખાતે પાકિસ્તાન લશ્કરી દળો ઉપર મોટો હુમલો થયો છે જેમાં બે પાકિસ્તાની જવાનો માર્યા ગયા છે, ત્રણને ઈજા થયાના પ્રાથમિક અહેવાલો મળે છે

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
