<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

શરિયા કાનૂન સાથે કોઈ જ બાંધછોડ નહીં: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડની સ્પષ્ટ વાત:શરિયા કાનૂન સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં, સેક્યુલર સિવિલ કોડ ઉપર ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડે મોટી જાહેરાત કરી છે. બોર્ડે વડાપ્રધાન દ્વારા તેના સ્થાને બિન સંપ્રદાયિક નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત ઉપર આશ્ચર્ય દર્શાવ્યું છે

(2:32 PM IST)