<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

રાજકોટમાં બસની બેદરકારીએ નિર્દોષ મહિલાના બંને પગ ભાંગી નાખ્યા: અરેરાટીભર્યા દ્રશ્યો:અત્યારે બપોરે ચાર વાગ્યે રાજકોટના ટ્રાફિકથી ધમધમતા રેસકોર્સ નજીક આવેલ અકિલા ચોક પાસે એક મહિલાને પાલીતાણા - ભુજની એસટી બસે ઠોકરે ચડાવતા તેના બંને પગ ભાંગી ગયા હતા અને લોહીલોહાણ થઈ ગયેલ.. લોકોના ટોળા ઉમટી પડેલ..

(4:58 PM IST)