<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જણાવ્યું છે કે યુનિફોર્મ અથવા સેક્યુલર સિવિલ કોડ મુસ્લિમોને સ્વીકાર્ય નથી. મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું કે "અમે ક્યારેય શરિયા કાયદા સાથે સમાધાન નહીં કરીએ. વડાપ્રધાને ધાર્મિક અંગત કાયદાઓને સાંપ્રદાયિક ગણાવ્યા. આ અત્યંત વાંધાજનક છે. અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે અમે ક્યારેય શરિયા કાયદાથી અલગ થઈશું નહીં"

(9:41 PM IST)