<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મલેશિયાના વડાપ્રધાન આજથી ૩ દિવસ ભારતની સત્તાવાર મુલાકાતે : મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમ આજથી.. ૧૯ થી ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લઈ રહ્યા છે. મલેશિયાના વડાપ્રધાન તરીકે અનવર ઈબ્રાહિમની ભારતની આ પ્રથમ મુલાકાત છે.

(12:13 AM IST)