News of Monday, 19th August 2024
કોલકત્તા પોલીસ તરફથી જેમને પણ નોટિસ મળી હશે તેમનો તમામ કાનૂની ખર્ચ ઉપાડવા ભાજપ નેતાની જાહેરાત: મમતા, પોલીસ કમિશનર સહિતના જવાબદારોના ફોન જપ્ત કરો: સુવેન્દુ અધિકારી : પ શ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ - ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતા પોલીસ તરફથી નોટિસ મેળવનારા તમામ લોકો માટે કાનૂની ખર્ચ પોતે ઉઠાવશે તેવી જાહેરાત કરી છે. : આ માટે પોતાનું ઈમેલ આઈડી જાહેર કરેલ છે. : કોલકત્તા મર્ડર અને રેપ કેસમાં ભાજપે દેશવ્યાપી જબરજસ્ત લોક આંદોલન છેડી દીધું છે. : સુવેન્દુ અધિકારીએ માંગ કરી હતી કે સીબીઆઈએ સીએમ મમતા બેનર્જી, કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ, આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષના ફોન જપ્ત કરવા જોઈએ.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
