<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મલેશિયાના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા : મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમ આજથી ૨૧ ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે. નરેન્દ્રભાઈ સહિત વરિષ્ઠ નેતાઓને તેઓ મળશે.

(9:30 AM IST)