<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

*બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચારના વિરોધમાં ન્યુયોર્કમાં રેલી નીકળી : બાંગ્લાદેશી હિન્દુ વસાહતીઓએ હિંદુ સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં ન્યૂયોર્કમાં રેલી કાઢી હતી.

(9:31 AM IST)