<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

હજારો ભાવિક ભાઈ બહેનો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી ધન્ય બન્યા : ઉત્તરપ્રદેશ: વારાણસીમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હજારો ભાવિક ભાઈ બહેનો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરની દર્શનાર્થે મુલાકાત લઈ રહ્યા છે.

(9:33 AM IST)