News of Monday, 19th August 2024
બહેનાને ભાઇ કી કલાઇ મેં પ્યાર બાંધા હૈ... : દિવ્ય સનાતન પરંપરાનું લાગણી છલકતું પર્વ રક્ષાબંધન આજે ઉજવાઇ રહ્યું છે. બહેનો ભાઇને કાંડે રાખડી બાંધીને ભાઇને લાગણીના બંધને બાંધે છે. તસવીરમાં મીત ભરતભાઇ કારિયા ને રક્ષા બાંધતી બહેન ઝીલ મિતેશભાઇ નંદાણી નજરે પડે છે.

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
