News of Monday, 19th August 2024
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્વા પ્રાંતના અનેક વિસ્તારોમાં બળવાખોરોનો કબ્જો પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્વામાં સંખ્યાબંધ વિસ્તારો ટીટીપી બળવાખોરોએ કબ્જે કરી લીધાના અહેવાલો મળે છે. ટીટીપી બળવાખોરો આ વિસ્તારમાં આવેલ બજારો અને રહેણાક વિસ્તારોમાં પેટ્રોલીંગ પણ કરી રહેલા દર્શાય છે અને પાકિસ્તાન લશ્કર અહિં સંપૂર્ણ નિષ્ફળ રહ્યાની પણ ચર્ચા છે.

(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
