<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મહારાષ્ટ્ર ATSએ નાસિકમાંથી ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી:આ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમાંથી એક નકલી દસ્તાવેજો બનાવવામાં સામેલ હતા

(11:58 AM IST)