<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

જામનગર રાજકોટ હાઇવે ઉપર અકસ્‍માતઃ બે ને ગંભીર ઇજા : જામનગર રાજકોટ હાઈવે પર આહીર કન્‍યા છાત્રાલય પાસે ફોરવિલ સ્‍ટેરીંગ પર થી કાબુ ગુમવતા અકસ્‍માત ૨ ગંભીર ઈજાઓ ૨ ને સામાન્‍ય ઇજાઓ પહોચી છે જામનગર રહેવાસી હોવાની પ્રાથમિક વિગત મળી છે ૨ ગંભીર ને જામનગર ખાતે સારવાર માટે ખસેડ્‍યા વધુ વિગતો મેળવાય રહી છે. (સંજય ડાંગર અકિલા)

(1:13 PM IST)