News of Monday, 19th August 2024
રાજકોટ - જામનગર હાઇવે ઉપર આવેલા ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના ખેડુત લખમણભાઈએ પોતાના અનુભવ ઉપરથી વરસાદનો વર્તારો કરતાં કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાત ભરમાં જોરદાર વરસાદ પડશે. ભાદરવામાં પણ વરસાદ છે. ખેડુતો મુંઝાતા નહી. હાલ આ વિડીયો સોશ્યલ મીડીયામાં ભારે વાયરલ થયો છે. સંજય ડાંગર અકિલા : જુઓ વિડિઓ

(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
