<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

બદલાપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ:થાણે જિલ્લાના બદલાપુરમાં યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ તંગદિલીનો માહોલ : પ્રશાસને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો:વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાતી અટકાવવા માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ

(12:01 AM IST)