<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

મહારાષ્ટ્રના થાણેના બદલાપુર રેલ્વે સ્ટેશન પર સાંજે પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક ખાલી કર્યા બાદ ટ્રેન સેવાઓ ફરી શરૂ :બદલાપુરની એક શાળામાં એક છોકરીની કથિત જાતીય સતામણીના વિરોધમાં લોકોએ આજે લગભગ 10 કલાક સુધી રેલ્વે સ્ટેશનના પાટા પર દેખાવો કર્યા હતા.

(12:03 AM IST)