<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

અનામતના મુદ્દે 'ભારત બંધ'ને સમાજવાદી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન:સમાજવાદી પાર્ટીના અધિકારીઓ, કાર્યકરો, સંગઠનો અને નેતાઓ ભાગ લેશે. સમાજવાદી પાર્ટી પણ અનામત મુદ્દે લોકોને જાગૃત કરશે.

(12:05 AM IST)