<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

EDમાં તૈનાત અધિકારી આલોક કુમાર રંજને આત્મહત્યા કરી:આલોકનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો :આલોક ભ્રષ્ટાચારના એક કથિત કેસમાં ED અને CBI દ્વારા તપાસ હેઠળ હતા.

(12:08 AM IST)