<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

દલિત સંગઠનોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં મોરચો ખોલ્યો:દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું ભારત બંધને બહુજન સમાજ પાર્ટી અને સપાનું પણ સમર્થન મળ્યું

(1:01 AM IST)