<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પ્રચંડ લોક રોશના પગલે દિવસ આખો રેલ રોકો અને પોલીસના લાઠી ચાર્જ બાદ બંધ કરાયેલ ઇન્ટરનેટ સેવા બદલાપુરમાં ફરી શરૂ : મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકીઓના યૌન શોષણ મુદ્દે પ્રજાના પ્રચંડ વિરોધના પગલે બંધ કરાયેલ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવેલ છે

(9:16 AM IST)