<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કોલકત્તા રેપ એન્ડ મર્ડર કેસના વિરુદ્ધમાં સૌરવ ગાંગુલી પણ માર્ચમાં જોડાયા: સીબીઆઇ ઓફિસથી ડોક્ટરોની કુચ: આપ કાર્યકરો રાજઘાટ પહોંચ્યા : કોલકત્તા રેપ એન્ડ મર્ડર કેસના વિરોધમાં સુપ્રસિદ્ધ ક્રિકેટર સૌરવ ગાંગુલી આજે દેખાવોમાં ભાગ લઈ રહ્યા છે, ડોક્ટરો આજે સીબીઆઇ ઓફિસથી આરોગ્ય મંત્રીની ઓફિસ સુધી માર્ચ કરી રહ્યા છે, આપના કાર્યકરો પણ વિરોધ દર્શાવવા રાજઘાટ ગયા છે.

(9:17 AM IST)