<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

શેખ હસીનાને બાંગ્લાદેશના હવાલે કરો અમારે કેસ ચલાવવો છે: બી.એન.પી પાર્ટીની ભારત પાસે માંગ : બાંગ્લાદેશ નેશનલ પાર્ટી - બીએનપી ના મહામંત્રી મિર્ઝા ફકરુલ ઇસ્લામ આલમગીરે ભારતને કહ્યું છે કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના સામે મુકદમો ચલાવવા બાંગ્લાદેશના હવાલે કરી દો. શેખ હસીના વિરુદ્ધ હત્યા સહિતના સંખ્યાબંધ ગુન્હા બાંગ્લાદેશમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:48 AM IST)