<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

હવે યુક્રેન રશિયાને શિંગડા ભરાવે છે, મોટી નદી ઉપરના ત્રણ પુલ ફૂંકી માર્યા : રશિયા સામે યુદ્ધે ચડેલ યુક્રેન ભારે લડાયક મૂડમાં છે અને રશિયામાં જોરદાર હુમલાઓ કરી રહેલ છે, તાજેતરના હુમલામાં સંખ્યાબંધ મિસાઈલો છોડી રશિયાની મોટી સામ નદી ઉપરના ત્રણ પૂલ તોડી પાડ્યા છે

(9:51 AM IST)