<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

બાર વાગ્યાથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ: પાંચ ખરડા મુકાઈ રહ્યા છે : બપોરે ૧૨ ના ટકોરે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, ૨૩મી એ પૂર્ણ થશે, અંધશ્રદ્ધા વિરોધી કાનૂન સહિત પાંચ ખરડાઓ પર ચર્ચા થશે

(9:52 AM IST)