News of Wednesday, 21st August 2024
આજે કડાકા-ભડાકા સાથે નીચેના જીલ્લાઓના વિસ્તારમાં કડાકા-ભડાકા સાથે છૂટોછવાયો વરસાદની વધુ શકયતા : આજે વરસાદમાં રાજકોટ જીલ્લો, બોટાદ, સુરેન્દ્રનગરના પ૦ ટકા ક્ષેત્રમાં, અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સૂરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ અને ગાંધીનગરના થોડા ભાગમાં વરસાદ પડવાની આગાહી થઇ છે

(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
