<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સાબરમતી એકસ્પ્રેસ ટ્રેન ઉથલાવવાના કાવત્રા બાદ બીજી ટ્રેન ઉથલાવવા ષડયંત્ર? અલીગઢ ખાતે રેલ્વે ટ્રેક ઉપરથી મોટી કોઈ વસ્તુ મુકેલી મળી આવતા મોટી હલચલ મચી ગઈ છે. કાનપુર ખાતે સાબરમતી એકસ્પ્રેસ ટ્રેન ઉથલાવવા ટ્રેક ઉપર મોટો પથ્થર મૂકી દેવામાં આવેલ તેવી જ આ બીજી ઘટના અલીગઢ ખાતે નિષ્ફળ બનાવાયેલ છે. ઉત્તરપ્રદેશ અને રેલ્વે તંત્ર દ્વારા સાવચેતીના પગલાને કારણે મોટો અકસ્માત નિવારી શકાયેલ. તપાસનો ધમધમાટ શરૂ.

(1:58 PM IST)