News of Wednesday, 21st August 2024
રાજકોટને મળી શકે છે ઈન્ટરનેશનલ ફલાઈટ : હિરાસર એરપોર્ટ પર ઈમીગ્રેશન ડીપાર્ચર - ઈન્ટરનેશનલ અરાઈવલ સહિતના કાઉન્ટર તૈયાર : દુબઈની પહેલી ફલાઈટ મળી શકે એક રાષ્ટ્રીય અખબારની ગુજરાતી આવૃત્તિના અહેવાલોમાં આ વિગતો જણાવાયેલ છે. રાજકોટ એરપોર્ટ પર હાલ નવા ટર્મીનલનું કામ ચાલી રહ્યુ છે ત્યાં ઈન્ટરનેશનલ ફલાઈટના ઈમીગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂકયા છે. નવુ ટર્મીનલ બિલ્ડીંગનું કામ હવે પૂર્ણ થવાના આરે છે. પહેલી ઈન્ટરનેશનલ ફલાઈટ દુબઈની શરૂ થાય તેવી શકયતા છે

(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
