News of Wednesday, 21st August 2024
કેરળના ૬ જિલ્લામાં ભારે વર્ષાનું એલર્ટ વાયનાડ સહિત હવામાન વિભાગ દ્વારા કેરળના ૬ જીલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર થયુ છે. પથનમથિટ્ટા, કોટ્ટાયમ, ઈડુક્કી, કોઝીકોડ અને વાયનાડમાં ભારે વરસાદનું એલર્ટ : માછીમારોને દરીયો ન ખેડવા સુચના : વાયનાડમાં તાજેતરમાં જ મહાભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
