<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

રાજકોટ શહેર-જીલ્લામાં રરર૬ બીએલઓ દ્વારા ડોર ટુ ડોર-મતદાર યાદી સુધારણા-સર્વે શરૂ બે મહિના કાર્યવાહી ચાલશેઃ સ્‍પે. ઝૂંબેશ હવે જાહેર થશે કેન્‍દ્રિય ચૂંટણી પંચની સૂચના બાદ રાજકોટ સહિત રાજયભરમાં બૂથ લેવલ ઓફીસરો દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા સર્વે શરૂ થયો છે.... બીએલઓ ફોર્મ ભરાવશે તથા ઓનલાઇન વેરીફિકેશન પણ કરશેઃ આ કાર્યવાહી બે મહિના ચાલશેઃ દર રવિવારે બૂથ ઉપર સ્‍પે. ઝૂંબેશ અંગે હવે તારીખો જાહેર થશેઃ હાલ રરર૬ બીએલઓ દ્વારા કામગીરી

(3:42 PM IST)