News of Thursday, 22nd August 2024
દેશભરમાં પ્રચંડ રોષના પગલે મમતા સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું: સુપ્રીમમાં સુનાવણી ચાલુ : રહી રહીને પગલાં લેવાનું શરૂ: કોલકત્તા રેપ અને હત્યાકાંડના પગલે મમતા સરકારે નેશનલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની નિમણૂક રદ કરી છે અને આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહ્રતો પોલને પણ હટાવી દીધેલ છે. : માનસ કુમાર બંદોપાધ્યાય મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ બન્યા છે. : દરમિયાન કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
