News of Thursday, 22nd August 2024
બદલાપુરની બાળકીઓ સાથેની ભયાનક ઘટના અંગે મુંબઈ હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇ સુનાવણી હાથ ધરી : મહારાષ્ટ્રના બદલાપુરમાં બે નાની બાળકીઓ ઉપર જાતીય હુમલા અંગે મુંબઈ હાઇકોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લઈને આજે જસ્ટિસ રેવતી મોહિતે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણની બેંચ સુનાવણી કરી રહી છે

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
