News of Thursday, 22nd August 2024
ચાર રાજ્યોમાં આગામી ચૂંટણીમાં ભાજપને સત્તા ઉપરથી ઉખેડીને ફેંકી દેશું: કોંગ્રેસના દિગ્ગજ નેતાનો દાવો: કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે જોડાણની શક્યતા : કેસી વેણુગોપાલ: "અમારો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ૪ રાજ્યોમાં ભાજપને સરકારમાંથી બહાર રાખવાનો છે. અમે તમામ ૪ રાજ્યોમાં ભાજપને હરાવીશું." રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે શ્રીનગર પહોંચ્યા. નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસનું ચૂંટણી જોડાણ શક્ય છે. "અમે ભાજપનો વિરોધ કરનારા કોઈપણ સાથે હાથ મિલાવવા તૈયાર છીએ" - કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારાની જાહેરાત.

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
