<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કી પોસ્ટ સહિત યુપીમાં ૧૩ આઈએએસ ઓફિસરોની બદલી : ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગઈ રાત્રે ૧૩ આઈએએસ ઓફિસરોના બદલી કરી છે. વિજયેન્દ્ર પાંડિયન અને મિનિસ્ટી એસ. ને મોટી જવાબદારી સોંપવા સાથે કી પોસ્ટ ઉપર નિમણૂકો થઈ છે.

(9:29 AM IST)