News of Thursday, 22nd August 2024
મુંબઈથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોંબની ધમકી: તાકીદનું ઉતરાણ : મુંબઈથી આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી: કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ ઉપર તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું, એરપોર્ટ ઉપર ઇમરજન્સી જાહેર કરવામાં આવી અને વિમાનને અલગ રાખવામાં આવ્યું છે

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
