<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

માનવીના મગજમાં ઇલેક્ટ્રોનિક ચીપ મૂકવાનો મસ્કની કંપનીનો બીજો ટેસ્ટ સફળ :એકસ - ટ્વીટરના સુપ્રીમો એલોન મસ્કે જાહેર કર્યું છે કે માનવીના મગજમાં ઇલેક્ટ્રોનિક ચીપ મૂકવાનો તેમનો લેટેસ્ટ બીજો ટેસ્ટ સફળ રહેલ છે. ટેસ્ટ કરવામાં આવેલ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થતાથી કામ કરી રહેલ છે. જોકે આ પહેલાંના દર્દીમાં થોડી સમસ્યા સર્જાઈ હતી

(9:35 AM IST)