<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કોલકત્તા રેપ - મર્ડર કેસમાં સીબીઆઇએ સુપ્રીમમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો : કોલકત્તા રેપ અને મર્ડર કેસમાં બનાવ પછી ન્યાય અને સુરક્ષાની માગણી સાથે ડોક્ટરોની હડતાલ યથાવત ચાલુ રહી છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન - સીબીઆઈ આજે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરી રહેલ છે, સુપ્રીમમાં ચુનાવણી ચાલુ

(9:37 AM IST)