News of Thursday, 22nd August 2024
સાઉથના સુપર સ્ટાર વિજયે આજે સવારે પોતાના રાજકીય પક્ષ તમિલાગા વેટ્રી કઝગમ - TVKના ધ્વજનુ અનાવરણ કર્યુ છે. તામિલનાડુમા નવા આવેલા આ પક્ષે પોતાના ધ્વજના ૬૬ ટકા ભાગમા લાલ રંગને સ્થાન આપ્યુ છે. આ લાલ રંગ ક્રાંતિ અને ડાબેરી વિચારને પુરસ્કૃત કરે છે. વિજય થી તમિલ, તેલુગુ, માલાયલી કે કન્નડ જ નહી, ઉત્તર ભારતીય યુવાનો પણ પ્રભાવિત છે.

(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
