<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

અમેરિકામાં મોડી રાત્રે ફરી જાહેરમાં થયો ગોળીબાર : ઓહાયોના કોલરેન ટાઉનશીપમાં સ્પ્રિંગડેલ રોડ પર આવેલી ‘ધ ઓફિસ ક્લબ’માં ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા : અધિકારીઓએ જણાવ્યું કે બે પુરુષ અને એક મહિલા ઘાયલ થયા છે : પીડિતોની હાલની સ્થિતિ આ સમયે જાણી શકાઈ નથી

(12:29 PM IST)