News of Thursday, 22nd August 2024
રાજકોટ લોકમેળોઃ ૩૧ રાઇડ લેનાર સંચાલકોએ હજ ૧ કરોડ ૧ લાખ જેવી રકમ ભરીઃ રપ થી ર૬ લાખ બાકી પૂરી રકમ નહિ ભરે તો એલોટમેન્ટ નહિ અપાય... રાજકોટ કલેકટર તંત્રના અધીકારી સુત્રોએ આજે બપોરે ર વાગ્યે જણાવેલ કે લોકમેળામાં એકી સાથે ૩૧ રાઇડ લેનાર સંચાલકોએ ૧ કરોડ ર૭ લાખમાંથી ૧ કરોડ ૧ લાખ જેવી એટલે કે ૮૦ ટકા રકમ ભરી છે. હજુ રપ થી ર૬ લાખ બાકી છે, પૂરી રકમ નહિ ભરે તો રાઇડ ચાલુ કરવા અંગે એલોટમેન્ટ નહિ અપાય...મંજૂરી નહિ અપાય..કાલ સુધી બેન્કો ચાલુઃ શનિ-રવિ-સોમ ત્રણ દિ' રજા છે.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
