<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

૨૪ થી ૨૮ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ : અમદાવાદમાં હવામાન ખાતાએ યલો એલર્ટ સાથે ૨૮ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. : કાળા ડિબાંગ વાદળાઓ ગુજરાત તરફ આવી રહ્યા છે.. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ.. : ખરાબ હવામાનના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૯ ફ્લાઈટ મોડી પડી હતી. : ૨૪ થી ૨૮ ઓગસ્ટ સુધી, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ખૂબ ભારે વરસાદ માટે હવામાન તંત્રની આગાહી છે. : આજે શુક્રવારે સવારે ૯ વાગ્યા આસપાસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર આંશિક વાદળાઓનું વાતાવરણ જોવા મળે છે.

(9:25 AM IST)