તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 23rd August 2024
નરેન્દ્રભાઈ અને ઝેલેન્સ્કી વચ્ચે મંત્રણા વડાપ્રધાન યુક્રેનમાં : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી સાથે મંત્રણા કરી રહ્યા છે. તેઓ પોલેન્ડ થી ટ્રેન મારફત કિવ પહોંચશે. યુક્રેનમાં તેમનું સાત કલાકનું રોકાણ છે

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
