<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

૪૦ ભારતીય યાત્રાળુઓ સાથેની બસ નેપાળમાં નદીમાં ખાબકી : અનેકના મૃત્યુની આશંકા નેપાળમાં મોટો અકસ્માત : ૪૦ ભારતીય મુસાફરોને લઈ જઈ રહેલી બસ નદીમાં ખાબકી : સંખ્યાબંધ લોકોના મૃત્યુનો ભય : આ બસ ટનહુન જીલ્લામાં માર્શયાંગડી નદીમાં ખાબકી હતી : આ બસ પોખરાથી ખટમંડુ જઈ રહી હતી : બચાવકાર્ય ચાલુ છે

(1:57 PM IST)